ગુજરાતી
કેનેડાની ગ્રીન પાર્ટી છ સીધ્ધાંતો ઉપર રચાયેલી છે:
- ઇકોલૉજિકલ (પારિસ્થિતિક) જ્ઞાન
- સામાજીક ન્યાય
- ભાગીદારીય લોક શાસન
- અહિંસા
- સ્થિરતા/જાડવાની
- વિવિધતા માટે માન
ગ્રીન પાર્ટી ના ઉમેદવાર: ઍડ્રીયાના મૅગ્નેટો-હમુ (Adriana Mugnatto-Hamu) ને મળો …
[In English.]
— Charlie Halpern-Hamu on 2010 May 20 in Ecology & sustainability, Non-violence, Participatory democracy, Social justice & diversity |