ગ્રીન પાર્ટી ના ઉમેદવાર: ઍડ્રીયાના મૅગ્નેટો-હમુ  ને મળો

Adriana’s Gujarati flyer text:

ઍડ્રીયાના મૅગ્નેટો-હમુ  ઍ રાષ્ટ્રીય ચૂંટણીમા ગ્રીન  પાર્ટી ના ઉમેદવાર છે.  તે વાતાવરણ મા પરિવર્તન તેમજ ઘટતી જતી પ્રાકૃતીક સંપતી માટે ચિંતિત છે અને તેમને કેનેડામા બાળકોનૂ ઉજવલ ભવિષ્ય બનાવવુ છે.

ગ્રીન પાર્ટી ઍવુ આર્થિક માળખુ ઉભુ કરવા માગેછે કે જે કુદરતી સાધન સંપત્તિ ના ઉપયોગ ઉપર આધારિત હોય અને પેઢીઓ સુધી જળવાઈ રહે.  આપણા પૌત્ર કે પૌત્રીઓને તેની કિંમત આપવાની ફરજ પાડ્યા વગર સરસ સરકારી સેવાઓ પૂરી પાડવી છે.

ઍડ્રીયાનાને ટોરોઁટો-ડાંફોર્થ નુ પ્રતિનિધીત્વ કરવુ છે. ઍને સલામત, સ્વચ્છ અન તંદુરસ્ત સમાજનુ બંધારણ કરવુ છે.  તમારે માટે શું અગત્યનુ છે તે તેને જાણવુ છે.  તે માટે તમે અદ્રિયાના ને ૪૧૬-૨૭૩-૮૨૪૭ ઉપર સંદેશો મોકલો અથવા adriana@danforthgreens.ca ઉપર mail કરો.  તે તમને જવાબ આપશે.

કેનેડાની ગ્રીન પાર્ટી છ સીધ્ધાંતો ઉપર રચાયેલી છે: …

Leave a comment

To weed out spam, your comment will not appear right away.